વટ સાવિત્રી વ્રત પરિણીત સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ Vat Savitri વ્રત પતિના લાંબા આયુષ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે રાખવામાં આવે છે. આ ઉપવાસ દરમિયાન કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે તમે પહેલી વાર આ ઉપવાસ કરી રહ્યા હોવ. વટ સાવિત્રી વ્રત દર વર્ષે જેઠ મહિનાની અમાસ તિથિએ રાખવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, આ વખતે તે 26 મે, 2025 ના રોજ ઉજવવામાં આવશે. આ વ્રત સાથે સંબંધિત મુખ્ય બાબતોનું ખાસ ધ્યાન આપજો.

