Ahmedabad News: આજે અમદાવાદ શહેરમાંથી પાંચ સ્થળો પરથી આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. જેમાંથી એક વટવા GIDCમાં જયશ્રી ઇનપેક્સ નામની એક ખાનગી કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગી છે. ફાયર ટીમના જણાવ્યા અનુસાર આગ પર મહદઅંશે કાબુ મેળવાયો છે.