Home / Gujarat / Surendranagar : Lightning strikes more than 10 places in Surendranagar, one youth dies

Surendranagar News: સરોડી ગામે વીજળી પડતા યુવકનું મોત, જિલ્લામાં 10થી વધુ સ્થળે આકાશી આફત

Surendranagar News: સરોડી ગામે વીજળી પડતા યુવકનું મોત, જિલ્લામાં 10થી વધુ સ્થળે આકાશી આફત

સુરેન્દ્રનગર જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં સુરેન્દ્રનગર, થાન 15, મૂળીમાં 29, ચોટીલામાં 3 મીમી એમ કુલ 47 વરસાદ થયો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે અવકાશી વીજળી આફતરૂપી સાબિત થઈ છે. સરોડી ગામે યુવક પર વીજળી પડતાં તેનું મોત થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 10થી વધુ સ્થળોએ અવકાશી વીજળી પડવાની ઘટના બની છે.  જેમાં યુવકના મોત ઉપરાંત 5થી વધુ પશુઓના પણ મોત થયા છે. ક્યાંક મકાન પણ સળગ્યું છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon