Akshaya Tritiya: અક્ષય તૃતીયા 30 એપ્રિલ 2025ના રોજ છે. સંસ્કૃતમાં 'અક્ષય' શબ્દનો અર્થ શાશ્વત થાય છે. તેથી, એવું માનવામાં આવે છે કે આ દિવસે કોઈપણ ઉપવાસ, ગરીબોને દાન અને પ્રાર્થના શુભ ફળ આપે છે. અક્ષય તૃતીયાને અનંત સફળતાના દિવસ તરીકે ઓળખવામાં આવે છે.