Home / Gujarat / Rajkot : Complaint filed against Rajdeep Sinh, Anirudhsinh Jadeja and 2 girls in Amit Khunt suicide case

અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદિપસિંહ, અનિરુદ્ધસિંહ જાડેજા સહિત 2 યુવતીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ

અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદિપસિંહ, અનિરુદ્ધસિંહ જાડેજા સહિત 2 યુવતીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ

રાજકોટ: રીબડા ગામે દુષ્કર્મ કેસના આક્ષેપિત આરોપી અમિત ખૂંટ આપઘાત કેસમાં સુસાઇડ નોટ સામે આવ્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અનિરુદ્ધસિંહ જાડેજા - રીબડા અને રાજદિપસિંહ જાડેજા - રીબડા તેમજ  2 યુવતીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ગોંડલ પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon