
- ચાર્ટ સંકેત
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૨૧૮૮.૯૯ તા.૦૬-૦૬-૨૦૨૫) ૮૦૫૭૫.૦૮ના બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૧૩૦૮૫૬ અને ૪૮ દિવસની ૭૯૮૬૪.૫૬ તેમ જ ૨૦૦ દિવસની ૭૮૧૩૬.૭૮ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૨૩૦૦ ઉપર ૮૨૫૧૦, ૮૨૭૧૯ કુદાવે તો ૮૨૯૬૦, ૮૩૨૦૦, ૮૩૪૫૦, ૮૩૬૯૦, ૮૩૯૪૦, ૮૪૧૮૦, ૮૪૪૦૦ સુધીની શક્યતા. નીચામાં ૮૧૧૪૦ સપોર્ટ ગણાય. વધઘટે સ્ક્રીપ આધારીત સુધારાની ચાલ જળવાશે.
ગ્લેનમાર્ક ફાર્મા (બંધ ભાવ રૂ.૧૫૯૦.૨૦ તા.૦૬-૦૬-૨૫) ૧૩૭૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવ સની એવરેજ ૧૪૭૩.૪૧ અને ૪૮ દિવ સની ૧૪૩૭.૮૭ તેમ જ ૨૦૦ દિવસની ૧૪૨૬.૬૬ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મસિક ધોરણે ન્યુટ્રલ પોઝિસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૯૮ ઉપર ૧૬૨૫, ૧૬૬૦, ૧૬૯૦ સુધીની શક્યતા. નીચામાં ૧૫૫૫ નીચે ૧૫૨૦ સપોર્ટ ગણાય.
હિન્દુસ્તાન ઝીંક (બંધ ભાવ રૂ. ૫૦૨.૨૫ તા.૦૬-૦૬-૨૫) ૩૯૮નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૪૭.૧૧ અને ૪૮ દિવસની ૪૩૯.૪૪ તેમ જ ૨૦૦ દિવસની ૪૫૪.૫૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૧૧ ઉપર ૫૩૧, ૫૫૩ સુધીની શક્યતા. નીચામાં ૪૭૮ નીચે ૪૬૭ સપોર્ટ ગણાય.
ઓબેરોય રીઅલ્ટી (બંધ ભાવ રૂ.૧૯૦૮.૨૦ તા.૦૬-૦૬-૨૫) ૧૫૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૭૪૯.૮૩ અને ૪૮ દિવસની ૧૬૮૩.૯૯ તેમ જ ૨૦૦ દિવસની ૧૭૩૦.૫૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિસન દર્શાવે છે. ઉપરમાં ૧૯૧૯ ઉપર ૧૯૫૦, ૨૦૦૫ સુધીની શક્યતા. નીચામાં ૧૮૯૩ નીચે ૧૮૩૮ સપોર્ટ ગણાય.
પંજાબ નેશનલ બેંક (બંધ ભાવ રૂ.૧૧૦.૧૮ તા.૦૬-૦૬-૨૫) ૮૯.૪૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૦૫.૧૭ અને ૪૮ દિવસની ૧૦૦.૨૦ તેમ જ ૨૦૦ દિવસની ૧૦૧.૧૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ તરફની પોઝિસન દર્શાવે છે. ઉપરમાં ૧૧૧ ઉપર ચાલે તો ૧૧૩, ૧૧૭, ૧૨૫ સુધીની શક્યતા. નીચામાં ૧૦૫ તુટે તો ૧૦૦ સપોર્ટ ગણાય. વધઘટે ૧૪૧ પણ આવી શકે. ૨.૯૦ ડિવિડંડ જાહેર થયું છે. ૨૦ જૂને રેકોર્ડ ડેટ છે.
ગોદરેજ પ્રોપર્ટી (બંધ ભાવ રૂ.૨૪૬૭.૦૦ તા.૦૬-૦૬-૨૫) ૧૯૪૮નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૨૪૪.૬૭ અને ૪૮ દિવસની ૨૧૭૨.૦૬ તેમ જ ૨૦૦ દિવસની ૨૩૬૬.૭૪ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિસન દર્શાવે છે. ઉપરમાં ૨૪૮૫ ઉપર ૨૫૫૭, ૨૬૫૦ સુધીની શક્યતા. નીચામાં ૨૩૭૦ નીચે ૨૩૨૦ સપોર્ટ ગણાય.
બેંક ઓફ ઈન્ડિયા (બંધ ભાવ રૂ.૧૨૪.૩૮ તા.૦૬-૦૬-૨૫) ૯૨.૬૬નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૧.૦૭ અને ૪૮ દિવસની ૧૧૪.૬૪ તેમ જ ૨૦૦ દિવસની ૧૧૦.૫૧ છે. દૈનિક અને અઠવાડિક એમસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોઝિસન દર્શાવે છે. ઉપરમાં ૧૨૭ ઉપર ૧૨૯, ૧૩૫ સુધીની શક્યતા. નીચામાં ૧૨૦ નીચે ૧૧૫ સપોર્ટ ગણાય. ૪.૦૫ ડીવીડંડ જાહેર કર્યું છે. ૨૦ જૂને રેકોર્ડ ડેટ છે.
બેંક નિફટી ફયુચર (બંધ ૫૬૭૭૦.૪૦ તા.૦૬-૦૬-૨૫) ૫૩૫૮૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૫૭૨૦.૪૧ અને ૪૮ દિવસની ૫૪૧૮૯.૩૩ તેમ જ ૨૦૦ દિવસની ૫૧૭૦૭.૨૭ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોઝિસન દર્શાવે છે. ઉપરમાં ૫૬૮૩૩ ઉપર ૫૭૨૨૦, ૫૭૪૦૦, ૫૭૬૫૦, ૫૮૦૮૦, ૫૮૪૦૦ સુધીની શક્યતા. નીચામાં ૫૬૫૦૦ નીચે ૫૬૩૬૦, ૫૫૭૮૦ સપોર્ટ ગણાય.
નિફટી ફયુચર (બંધ ૨૫૦૯૬.૩૦ તા.૦૬-૦૬-૨૫) ૨૪૬૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૪૭૯૦.૫૧ અને ૪૮ દિવસની ૨૪૩૦૬.૯૬ તેમ જ ૨૦૦ દિવસની ૨૩૭૭૦.૬૪ છે. દૈનિક એમએઓસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક અમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ. અઠવાડિક તેમં જ માસિક ધોરણે ઓવરબોટ પોઝિસન દર્શાવે છે. ઉપરમાં ૨૫૧૫૦ ઉપર ૨૫૨૨૨ કુદાવે તો ૨૫૩૦૦, ૨૫૩૭૦, ૨૫૪૪૦, ૨૫૫૧૦, ૨૫૫૮૦, ૨૫૬૬૦, ૨૫૭૩૦ સુધીની શક્યતા. નીચામાં ૨૫૦૭૦ નીચે ૨૫૦૦૦, ૨૪૯૩૦, ૨૪૭૫૦ સપોર્ટ ગણાય.
- અશોક ત્રિવેદી
સાયોનારા
એકાંતમાં ન એકલો પડવા દે એ મને, મળતાં નથી ને તોય રહે પાસ કેટલાં!
- શૈલેશ ગઢવી