નવસારીના ચીખલીમાં ગેરકાયદે ચાલતી ક્વોરીના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે MLA જીગ્નેશ મેવાણી અને MLA અનંત પટેલે વિરોધ પ્રદર્શિત કરતાં રેલી યોજી હતી. આ રેલી ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા જતા થઈ ઉગ્ર બોલાચાલી થઈ હતી. મહિલાઓને અટકાવતા પોલીસનો પણ MLA જીગ્નેશ મેવાણીએ ઉધડો લીધો હતો. અધિકારીઓને કહેવાયું કે, તાકાતનો ઉપયોગ જનતા સામે નહીં બૂટલેગર સામે પાવરનો ઉપયોગ કરો..