ભ્રષ્ટાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. EDના ડેપ્યુટી ડાયરેક્ટર જ લાંચ લેતા ઝડપાયા છે. EDના આ ડેપ્યુટી ડાયરેક્ટરનું નામ ચિન્તન રઘુવંશી છે. ચિંતન રઘુવંશીને 20 લાખ રૂપિયાની લાંચ લેતા CBIએ રંગે હાથ પકડ્યો છે. તે એક બિઝનેસમેન પાસે મની લૉન્ડ્રિંગ (PMLA) કેસને સેટલ કરવાના બદલામાં લાંચ માંગતો હતો.

