Home / Gujarat / Amreli : The bridge between Chaapari and Dedkadi in Savarkundla collapsed due to heavy rains

VIDEO: ભારે વરસાદમાં સાવરકુંડલાના છાપરી- ડેડકડી વચ્ચે પુલ બેસી ગયો

અમરેલીમાં પડેલા વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં તેની અસર જોવા મળી છે. ધોધમાર વરસાદ પડતા સાવરકુંડલાના છાપરી અને ડેડકડી વચ્ચેનો પુલ બેસી ગયો હતો. નાના વાહન ચાલકો જોખમી રીતે પુલ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા હતા. હાલ ગ્રામ્ય વિસ્તારનો રોડ બંધ થતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon