નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાંચ તાલુકાઓમાં 20 -20 ઈ રીક્ષા અપાઈ છે. જેનો ખુદ ભાજપ સરકારના સાંસદ મનસુખ વસાવાએ વિરોધ કર્યો છે. સાંસદની સાથે આપ ધારાસભ્ય ચૈતર વસાવા પણ વિરોધ કર્યો છે. બંને નેતાઓ ઇ રીક્ષાના વિતરણ કર્યા વગર પરત ગયા છે.