Home / Gujarat / Gandhinagar : Chaitri Navratri from today: A huge crowd of devotees gathered in Ambaji, Pavgadh, Bahucharaji, Chotila

આજથી ચૈત્રી નવરાત્રિ : અંબાજી, પાવગઢ, બહુચરાજી, ચોટીલામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું

આજથી ચૈત્રી નવરાત્રિ : અંબાજી, પાવગઢ, બહુચરાજી, ચોટીલામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું

Chaitri Navratri 2025 : આજથી ચૈત્ર મહિનાની શરૂઆત સાથે ચૈત્રી નવરાત્રિનો પણ પ્રારંભ થશે. ચૈત્ર નવરાત્રિ નિમિત્તે શક્તિપીઠ અંબાજી, ચોટીલા, પાવાગઢ, બહુચરાજી સહિતના માઇ મંદિરોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યા છે. આ જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હોવાથી તેને સૃષ્ટિનો પ્રારંભ દિન પણ કહેવામાં આવે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon