હૈદરાબાદના એક પરિવારના ચાર સભ્યો રવિવારે (6 જુલાઈ) માર્ગ અકસ્માતમાં બળી જતાં મોત નિપજ્યા હતા. આખો પરિવાર અમેરિકામાં રજા માણવા ગયો હતો. આ દરમિયાન એક મિની ટ્રકે તેમની કારને ટક્કર મારી દીધી, જેનાથી કારમાં આગ લાગી ગઈ અને અંદર બેઠેલા તમામ લોકો બળીને ખાક થઈ ગયા.

