Home / Gujarat / Kutch : 2 accused arrested for cheating through lucrative advertisements on social media

Kutch: સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતોથી છેતરપિંડી કરતા 2 આરોપીઓની ધડપકડ

Kutch: સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતોથી છેતરપિંડી કરતા 2 આરોપીઓની ધડપકડ

Kutch News: કચ્છમાંથી સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતોથી છેતરપિંડી કરતા 2 આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના ભુજમાં ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી સોનાના બિસ્કિટ અને ભારતીય ચલણની 500 નોટના બંડલનું વિડિઓ અપલોડ કરી લોકો સાથે છેતરપિંડી આચરતા શખ્સો ઝડપાયા છે. પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે કાર્યવાહી કરી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon