
જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારના તણાવને ધ્યાનમાં રાખીને તૈયારીના પગલે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફિસ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે.
મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, સરહદ પારના તણાવને ધ્યાનમાં રાખીને તમામ સ્ટાફ સભ્યોને સતર્ક રહેવું અને કોઈપણ સમયે ઊભી થઈ શકે તેવી કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવે છે.”