હિન્દુ ધર્મમાં નિર્જળા એકાદશીનું વ્રત ધાર્મિક મહત્વ ધરાવે છે કારણ કે તે પાણી સાથે સંબંધિત તહેવાર છે. 'નિર્જળા' નો અર્થ 'પાણી વિના' થાય છે, એટલે કે આ વ્રતમાં ભક્તો ન તો ખોરાક ખાય છે અને ન તો પાણી પીવે છે.