જો કોઈએ 1 લાખ રૂપિયા કે તેથી ઓછી રકમનો ક્લેમ કર્યો હોય, તો આ રકમ એડવાન્સ ક્લેમ હેઠળ આપમેળે મંજૂર થઈ જતી હતી, પરંતુ જો રકમ 1 લાખ રૂપિયાથી વધુ હોય તો તેના માટે મેન્યુઅલ વેરિફિકેશન જરૂરી હતું, જેના કારણે આ પ્રક્રિયા ખૂબ લાંબી થઈ ગઈ. જોકે, હવે આ મર્યાદા 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.

