બુધવારે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) ની બેઠક મળી હતી, જેમાં દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી.