Home / India : Multiple voters are using the same voter ID number

એક જ વોટર ID નંબરનો અનેક મતદારો કરી રહ્યા છે ઉપયોગ, ચૂંટણીપંચ પર કોંગ્રેસની ખાસ પેનલે લગાવ્યો ગંભીર આરોપ

એક જ વોટર ID નંબરનો અનેક મતદારો કરી રહ્યા છે ઉપયોગ, ચૂંટણીપંચ પર કોંગ્રેસની ખાસ પેનલે લગાવ્યો ગંભીર આરોપ

ચૂંટણી પંચે મતદાર યાદીમાં હેરાફેરી કરી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. પાર્ટીએ કહ્યું છે કે, તેમાં ચૂંટણી પંચ સામેલ છે. કોંગ્રેસ કાયદાકીય અને રાજકીય રીતે તેનો નિવેડો લાવવાનો પ્રયાસ કરી રહી છે. એક જ ઓળખની સંખ્યા ધરાવતા અનેક મતદારો પર ચૂંટણી પંચ ચુપ રહેતા કોંગ્રેસ નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે. નેતાઓનું કહેવું છે કે, આ બાબત લોકશાહી માટે ખતરો છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે, અમે આ મુદ્દાએ છોડીશું નહીં. કોંગ્રેસમાં નિષ્ણાતોના એક ગ્રૂપ EAGLEએ આ મુદ્દે નિવેદન જાહેર કર્યું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon