Home / World : PM Modi reaches Argentina, why has Argentina become important for India

PM મોદી પહોંચ્યા આર્જેન્ટિના, મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે આર્જેન્ટિના ભારત માટે કેમ બન્યું મહત્ત્વપૂર્ણ?

PM મોદી પહોંચ્યા આર્જેન્ટિના, મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે આર્જેન્ટિના ભારત માટે કેમ બન્યું મહત્ત્વપૂર્ણ?

PM Modi Argentina Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (ચોથી જુલાઈ) સાંજે આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સ પહોંચ્યા. 57 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની આર્જેન્ટિનાની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત છે. એઝેઇઝા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ 2 દિવસની મુલાકાતમાં વડાપ્રધાન મોદી આર્જેન્ટિનાના પ્રમુખ જેવિયર માઇલી સાથે મહત્ત્વપૂર્ણ મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા પર ચર્ચા કરશે. આ ઉપરાંત પીએમ મોદી આર્જેન્ટિનાના બોકા જુનિયર્સ સ્ટેડિયમની મુલાકાત લેશે અને આર્જેન્ટિનાના ફૂટબોલ સંસ્કૃતિને નજીકથી જોશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon