Home / Gujarat / Ahmedabad : After the plane crash, Congress Shaktisinh Gohil made this appeal to the workers

VIDEO: પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ કોંગ્રેસના તમામ ચૂંટણી કાર્યક્રમો મોકૂફ, શક્તિસિંહ ગોહિલે કાર્યકરોને કરી આ અપીલ

અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટના બાદ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કાર્યકરોને અપીલ કરી છે કે તેઓ પ્રશાસનને મદદરૂપ થાય. તેમણે કહ્યું કે, અતિશય કરુણ અને ન કલ્પી શકાય એવા દુઃખદ સમાચાર મળ્યા. અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા અને ઘાયલ થયા છે તેવા સમાચારોથી ખુબ વ્યથિત છું.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon