Home / Trending : Shopkeeper beats up devotees news

VIDEO : દુકાનમાંથી ન લીધો પ્રસાદ, તો દુકાનદારોએ શ્રદ્ધાળુઓને માર્યો ઢોરમાર

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના પ્રતિષ્ઠિત ચંદ્રિકા દેવી મંદિરમાંથી મારપીટનો મામલો સામે આવ્યો છે. અહીં દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ અને દુકાનદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે પીડિતાએ પ્રસાદ લેવાની ના પાડી તો દુકાનદારોએ સાથે મળીને તેની મારપીટ કરી. હાલ આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમજ પોલીસે પીડિતાની ફરિયાદ પર કેસ નોંધ્યો છે. BKT પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon