Home / Gujarat / Surat : One arrested on transfer warrant in case of cheating on Mumbai woman police officer's husband

Surat: મુંબઈની મહિલા પોલીસ અધિકારીના પતિ સાથે છેતરપિંડી કેસમાં ટ્રાંસફર વોરન્ટથી એકની ધરપકડ

Surat: મુંબઈની મહિલા પોલીસ અધિકારીના પતિ સાથે છેતરપિંડી કેસમાં ટ્રાંસફર વોરન્ટથી એકની ધરપકડ

મુંબઈની મહિલા IPSના પતિએ સુરતના કાપડ વેપારી સાથે ફ્લેટના નામે રૂપિયા 3.50 કરોડની છેતરપિંડીના કેસમાં સુરત ઇકો સેલ પોલીસે પુરૂષોત્તમ પ્રભાકર ભીવાજી ચવ્હાણની મુંબઈના જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. ફરિયાદી સુરતના કાપડ વેપારીને મુંબઈ ખાતે રહેતા આરોપી પરસોતમ ચૌહાણએ તેઓને ખોટા દસ્તાવેજ પેપરો બતાવી મુંબઈના દાદર વિસ્તારમાં એક ફ્લેટ બતાવ્યો હતો. આ ફલેટ બતાવી ગોળગોળ વાતો કરી છેતરપિંડી આચરી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon