Home / Gujarat / Junagadh : Police stop farmers who questions Kirit Patel about Mandali scam

VIDEO/ Visavadarમાં કિરીટ પટેલને મંડળીના કૌભાંડ અંગે પ્રશ્નો પુછવા આવેલા ખેડૂતોને પોલીસે અટકાવ્યા

Visavadar News: જુનાગઢ જિલ્લામાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને તમામ રાજકીય પક્ષ તેમના ઉમેદવારો સાથે મેદાનમાં ઉતરી ગયા છે. એવામાં ભાજપ ઉમેદવાર કિરીટ પટેલની સભાને લઈ એક મામલો સામે આવી રહ્યો છે. કિરીટ પટેલ એક ગામમાં ચૂંટણીના પ્રચાર માટે જવાના હતા, જ્યાં ખેડૂતો મંડળીના કૌભાંડ અંગે પ્રશ્નો પુછવાના હતા. કિન્તુ પોલીસનો કાફલો આવી ખેડૂતોને રોકી દેવામાં આવ્યા અને કિરીટ પટેલે પણ પોતાનો પ્રવાસ મોકુફ રાખ્યો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon