Home / Gujarat / Gandhinagar : Call letters for Gujarat Police Constable written exam will be downloaded

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની 15 જૂને યોજાનાર લેખિત પરીક્ષાના કોલલેટર આજથી ડાઉનલોડ થશે

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની 15 જૂને યોજાનાર લેખિત પરીક્ષાના કોલલેટર આજથી ડાઉનલોડ થશે

ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની 12472 જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર (PSI)ની 472 જગ્યા માટે કુલ 1,02,935 ઉમેદવારોએ 13 એપ્રિલ, 2025ના રોજ લેખિત પરીક્ષા આપી હતી. જ્યારે હવે લોકરક્ષક કેડરની આગામી 15 જૂન 2025ના રોજ લેખિત પરીક્ષા યોજાવાની છે, ત્યારે લોકરક્ષકની પરીક્ષાના કોલલેટર આજ શનિવારે (7 જૂન) બપોરના 1 વાગ્યાથી ડાઉનલોડ થવાના શરૂ થયા છે.  

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon