રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના S.G. હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ બ્રિજ નજીક 2 અકસ્માતના બનાવો બન્યા હતા.