અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં બે વ્યક્તિ વચ્ચે થયેલા ઝઘડામાં વચ્ચે પડેલા 19 વર્ષના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ મામલે પાંચ જેટલા શખ્સોએ આ ગુનાને અંજામ આપ્યો હતો જેમાંથી ચાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે.