Home / Gujarat : Protests Outside Indian High Commission in Islamabad Over Pahalgam Attck

VIDEO/ ઈસ્લામાબાદમાં Indian High Commissionની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં લોકોમાં ગુસ્સે છે. તો બીજી તરફ ભારતની બદલો લેવાની કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. લોકોમાં જરનો માહોલ છે. ત્યારે બીજી તરફ ઇસ્લામાબાદમાં ડિપ્લોમેટિક એન્ક્લેવની (Indian High Commission) બહાર કેટલાક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતુંય