Home / Gujarat : loksabha 2024 election

લોકસભા 2024ની ચૂંટણીમાં હવે બે તબક્કાનું મતદાન બાકી

Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીમાં હવે બે તબક્કાનું મતદાન બાકી છે,  ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રંચડ પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણીના પ્રચાર વચ્ચે વડાપ્રધાન મોદી પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયાને ઇન્ટરવ્યુ આપી રહ્યા છે, જેમાં પત્રકારનો અનેક સવાલોના જવાબ આપે છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન ચૂંટણી પહેલા બે મુખ્યમંત્રીને જેલમાં નાખવા સરકાર પર આરોપ છે તેવા સવાલનો જવાબ આપ્યો હતો. ચાલો જાણીએ વડાપ્રધાન મોદીએ શું જવાબ આપ્યો.

હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન ચૂંટણી પહેલા બે મુખ્યમંત્રીને જેલમાં નાખવા સરકાર પર આરોપ છે તેવા સવાલનો જવાબ આપ્યો હતો. ચાલો જાણીએ વડાપ્રધાન મોદીએ શું જવાબ આપ્યો.