Home / Gujarat : election

ચૂંટણી પહેલા બે મુખ્યમંત્રીને જેલમાં નાખવાના આરોપ સામે પીએમ મોદીએ આપ્યો જવાબ

એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં કલમ 370, પાકિસ્તાન, ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ પર ED અને CBIની કાર્યવાહી જેવા મુદ્દાઓ પર સવાલો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વધુમાં જ્યારે વડાપ્રધાન મોદીને સવાલ કરવામાં આવ્યો કે સરકાર પર ચૂંટણી પહેલા બે મુખ્યમંત્રીઓને જેલમાં નાખવાનો આરોપ છે. ત્યારે આ સવાલ પર પીએમ મોદીએ કહ્યું હતું કે 'જો તેમના ગુનાઓ પર સરકાર કંઈ ન કરે તો લોકો કહેશે કે ચોક્કસ કોઈ ને કોઈ સાંઠગાંઠ રહી છે.'

02:41 PM (2 months ago)

એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન