Home / Gujarat : major-action-by-security-forces-in-tral

Pahalgam attack: ત્રાલમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, આતંકવાદી આસિફ શેખ અને આદિલના ઘરને ઉડાવ્યા

સુરક્ષા દળોએ આતંકવાદી નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. સુરક્ષા દળોએ બંને આતંકવાદીઓ આસિફ શેખ અને આદિલના ઘરોને ઉડાવી દીધા છે. બંને પહેલગામ આતંકવાદી હુમલાના આરોપી છે. બંને આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે. સુરક્ષા દળોએ ત્રાલમાં આ કાર્યવાહી કરી છે.