Home / Gujarat : aanad petlad

આણંદ: પેટલાદના પંડોળી ગામે લોકોએ એક યુવાનને આપી તાલિબાની સજા, થાંભલા પર બાંધી માર્યો ઢોર માર

આણંદ: પેટલાદના પંડોળી ગામે લોકોએ એક યુવાનને આપી તાલિબાની સજા, થાંભલા પર બાંધી માર્યો ઢોર માર

આણંદના પેટલાદ તાલુકાના પંડોળી ગામે યુવાનને તાલિબાની સજા આપતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળતા અહેવાલ પ્રમાણે યુવકને થાંભલા પર બાંધીને માર મારતો વીડિયો વાયરલ થયો છે..આણંદ-ખંભાત મેમુ ટ્રેનમાં માનસિક રીતે અસ્થિર યુવક પંડોળી ગામ પાસે ઉતર્યો હતો. ત્યારબાદ યુવાન પંડોળી ગામમાં ઘુસી ગયો હતો.

03:40 PM (3 months ago)

11 મેએ ફરી મતદાન

સુરક્ષાદળોએ નક્સલીઓ પર હુમલો એવા સમયે કર્યો છે જ્યારે સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. બીજાપુરમાં સુરક્ષાદળોની ટીમ પોતાનું ઓપરેશન પૂર્ણ કર્યા બાદ પરત ફરતી હતી જ્યારે નક્સલીઓે તેમને નિશાન બનાવ્યા હતા. જવાનોની ટીમ કટરૂ પોલીસ સ્ટેશનના ગામ અમ્બેલી પાસે પહોંચી હતી ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં DRGના 8 જવાન અને એક ડ્રાઇવર સામેલ છે.

આ પણ વાંચો : ભારતને મળશે નવો પાડોશી દેશ! મ્યાનમારમાં 15 શહેરો પર કબજો કરી બળવાખોરોની સેના જીત તરફ

03:40 PM (3 months ago)

સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસકર્મીના નામ

ઘાત લગાવીને બેઠા હતા નક્સલી

પોલીસ અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર, વાહનમાં 15થી વધુ જવાન સવાર હતા જે નક્સલ વિરોધી અભિયાનથી પરત કેમ્પમાં ફરતા હતા. નક્સલીઓએ પહેલા જ જવાનોને નિશાન બનાવવા માટે દારૂગોળાની સુરં

03:40 PM (3 months ago)

ભાજપના નેતાના પુત્રએ EVM બુથ હાઇજેક કર્યું હતું11

ભાજપના નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં વિજય ભાભોર પરથમપુર બુથ નંબર 220 મતદાન મથકના સ્ટાફને ધમકાવતો જોવા મળ્યો હતો. બુથના સ્ટાફને ધમકાવીને મત નાખવા આવતા લોકોને સહી કરાવી અને મોટાભાગના મત જાતે જ નાખતો જોવા મળ્યો હતો. મતદાન મથકની બહાર પોલીસ સહિત અન્ય સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ખુલ્લે આમ ભાજપના નેતાના પુત્રની દાદાગીરી સામે આવી હતી. આખુ બુથ જ હાઇજેક કરી નાખ્યુ હતું અને આખી ઘટનાને LIVE કરી હતી. જોકે, વિવાદ થયા બાદ વિજય ભાભોરે સોશિયલ મીડિયા પરથી આ વીડિયો હટાવી દીધો છે.

TOPICS: tn yrty