Home / Entertainment : Akshay Kumar requested fans and said this about Kesari Chapter 2

VIDEO / Akshay Kumar એ ફેન્સને હાથ જોડીને કરી વિનંતી, કહ્યું- 'Kesari Chapter 2ની પહેલી 10 મિનિટ...'

બોલીવુડના ખિલાડી કુમાર (Akshay Kumar) તેની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે મુંબઈમાં 'Kesari Chapter 2' ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો. જ્યાં અક્ષય કુમાર (Akshay Kumar) એ તેની નવી ફિલ્મ જોવા ઈચ્છતા લોકોને હાથ જોડીને વિનંતી કરી હતી. સ્ક્રીનિંગમાં હાજર પાપારાઝી સાથે વાત કરતી વખતે, અક્ષયે તેમને ફિલ્મના પહેલા 10 મિનિટ ધ્યાનથી જોવા કહ્યું હતું. અભિનેતાનો આ વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના ફેન્સને વિનંતી કરતો જોવા મળે છે. અક્ષય કુમાર, આર માધવન અને અનન્યા પાંડેની ઐતિહાસિક કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ વિશે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon