એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુની સાથે એકાદશી માતા અને માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. દર વર્ષે, જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં અપરા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે.