Home / Business : SBI tops in earning from ATM cash withdrawals

ATMમાં કેશ વિડ્રોઅલથી કમાણી કરવામાં ટોપ પર છે SBI, આ બેંકોને થઈ રહી છે ખોટ, જુઓ 5 વર્ષના આંકડા

ATMમાં કેશ વિડ્રોઅલથી કમાણી કરવામાં ટોપ પર છે SBI, આ બેંકોને થઈ રહી છે ખોટ, જુઓ 5 વર્ષના આંકડા

કેન્દ્રએ જણાવ્યું છે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ એટીએમ કેશ વિડ્રોઅલથી મોટાપાયા પર કમાણી કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં SBIને એટીએમ વિડ્રોઅલ ચાર્જ પેટે જ 2043 કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું મનાય છે. તેની તુલનામાં અન્ય નવ જાહેર ક્ષેત્રની બેંકોની એટીએમના મોરચે સંયુક્ત ખોટ 3738.78 કરોડ રૂપિયા છે. સંયુક્ત ધોરણે જોઈએ તો SBI પછી પંજાબ નેશનલ બેંક (PNB) અને કેનેરા બેંક બે જ એવી બેંક છે જેણે એટીએમ રોકડ ઉપાડમાંથી અનુક્રમે  90.33 કરોડ રૂપિયા અને 31.42 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon
TOPICS: ATM SBI Bank

Icon