ઘણી વખત લોન લેનાર લોનની રકમ એક જ વારમાં ચૂકવી દે છે. આવી સ્થિતિમાં, બેંક લોન લેનાર પાસેથી ફી વસૂલ કરે છે, જેને લોન પ્રીપેમેન્ટ પેનલ્ટી ચાર્જ કહેવામાં આવે છે. ચાલો જાણીએ કે બેંકો આ ફી શા માટે વસૂલ કરે છે.