Home / Gujarat / Bhavnagar : The dilapidated building collapsed

Bhavnagarમાં જર્જરિત મકાન ધરાશાયી, અંદર ફસાયેલા 2 લોકોનું કરાયું રેસ્ક્યુ

Bhavnagarમાં જર્જરિત મકાન ધરાશાયી, અંદર ફસાયેલા 2 લોકોનું કરાયું રેસ્ક્યુ

Bhavnagar News: ગુજરાતમાં વરસાદે કહેર મચાવ્યો છે. રાજ્યભરમાં ઠેક ઠેકાણે ભારે વરસાદના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ભાવનગરમાં એક મકાન અચાનક ધરાસાઈ થયું હતું. ઉપરકોટ વિસ્તારમાં બે માળનું જર્જરીત મકાન ધરાશાઈ બે લોકો ફસાયા હતા. જો કે, ફાયર ટીમ દ્વારા બંનેનું રેસ્ક્યુ કરાયું હતું.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon