Home / Gujarat / Jamnagar : Watch CM Bhupendra Patel's remarks on maintaining quality in urban development in Jamnagar, VIDEO

Jamnagarમાં CM ભૂપેન્દ્ર પટેલની શહેરી વિકાસ વર્ષમાં ક્વોલિટી જાળવવા ટકોર જુઓ, VIDEO

Jamnagar news: જામનગરમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે આવેલા સીએમ ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ પર વિવિધ મહાનુભાવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીએ કામની ગુણવતા જાળવવા અંગે અધિકારીઓ અને નેતાઓની હાજરીમાં સૂચક ટકોર કરી હતી. તેમને જણાવ્યું હતું કે, શહેરી વિકાસ વર્ષમાં ક્વોલિટી જાળવવી જોઈએ. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon