Home / Gujarat / Chhota Udaipur : GSTV report uproar in administration, rushes to Gandhinagar for student's results

Chhotaudaipur: GSTVના અહેવાલથી તંત્રમાં હડકંપ, વિદ્યાર્થિનીને પરિણામ મળે તે માટે ગાંધીનગર સુધી દોડધામ

નસવાડી તાલુકાના આકોના ગામની વિદ્યાર્થીનીએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી હોવા છતાંય તેના પરિણામમાં તેને ગેરહાજર બતાવામાં આવી હતી. જેને લઈને છોટાઉદેપુર જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીએ ગંભીર નોંધ લઈને કેન્દ્ર સંચાલક તેમજ વર્ગખંડ પરીક્ષામાં ફરજ બજાવનાર તમામ શિક્ષકોને નોટીસ આપવામાં આવી છે. જેની સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ઉપર ખુલાસા માટે બોલાવવામાં આવ્યા છે. માધ્યમિક શિક્ષણ બોર્ડની ગાઇડલાઇન મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon