Home / Gujarat / Vadodara : Dilapidated bridges seen in Savli taluka

VIDEO: સાવલી તાલુકામાં જોવા મળ્યા જર્જરિત બ્રિજ

વડોદરાના સાવલી તાલુકામાં જર્જરિત બ્રિજની સ્થિતિ ચિંતાજનક બની છે. GSTVના રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું કે, ટુંડાવ, અંજેસર-રાણીયા, બહુથા, મેસરી, કરડ નદી, સાંઢા-સાલ અને સમલાયા-જરોદ રોડ પરના બ્રિજમાંથી કેટલાકમાં પાળીના સળિયા બહાર નીકળી ગયા છે, જ્યારે અમુક બ્રિજ બિસ્માર હાલતમાં છે. આમાંથી ઘણા બ્રિજ દાયકાઓ જૂના હોવાથી તેમનું સ્ટેબિલિટી ચેક જરૂરી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જણાવી દઈએ કે પાદરામાં મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજના ધરાશાયી થવાથી 15 નિર્દોષ નાગરિકોના મોત થયા છે, જે બાદ સાવલીના કેટલાક બ્રિજની સ્થિતિ પર સવાલો ઉઠ્યા છે.

Related News

Icon