Home / Gujarat / Banaskantha : Major accident averted as bus brakes fail in Mount Abu

માઉન્ટ આબુમાં મોટી દૂર્ઘટના ટળી, બસની બ્રેક ફેલ થતા ડ્રાઇવરની સમય સૂચકતાથી અકસ્માત ટળ્યો

માઉન્ટ આબુમાં મોટી દૂર્ઘટના બનતા ટળી ગઇ હતી. ખાનગી ટ્રાવેલ્સ બસની બ્રેક ફેલ થતા ડ્રાઇવરની સમય સૂચકતાને કારણે મોટો અકસ્માત સર્જાતા ટળી ગયો હતો.આ ઘટનામાં પાંચ જેટલા મુસાફરોને નાની મોટી ઇજા થઇ હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon