Home / Business : Business Astro: Stock market may see a slowdown at the end of the week

Business Astro: સપ્તાહના અંતમાં શેરબજારમાં મંદી જોવા મળે, આ સેક્ટરના શેરો પ્રભાવિત થશે

Business Astro: સપ્તાહના અંતમાં શેરબજારમાં મંદી જોવા મળે, આ સેક્ટરના શેરો પ્રભાવિત થશે

ડો. હેમિલ લાઠિયા, જ્યોતિષાચાર્ય

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Business Astro: શેરબજારની આગામી સપ્તાહ દરમિયાન કેવી હલચલ જોવા મળશે. તેની વિવિધ જ્યોતિષિય ગણતરી પ્રમાણે અનુમાન લગાવવામાં આવ્યું છે. રોકાણકારોએ નિષ્ણાતોની સલાહ લઈને શેરબજારમાં રોકાણ કરવું. 

મંગળવાર, તા. 3-05- 2025,  પૂ.ફા,  નક્ષત્ર, સિંહ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ  તરફી  માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ફૂડ, ડેરી, હોટેલ, એન્ટરટેઇનમેન્ટ, ફિલ્મ,  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની સંભાવના છે.  મેટલમાં  ગોલ્ડ અને  સિલ્વર  પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં તલ, સોયાબીન, સરસવ, મગફળી અને જવ  પ્રભાવિત થવાની શક્યતા છે.  

બુધવાર, તા.  4-6--2005,  ઉ.ફા નક્ષત્ર, નક્ષત્ર, કન્યા  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી  તરફી  માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. ગવર્નમેન્ટ, પીએસયુ બેન્ક, એક્સપોર્ટ  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં  મગ, મેન્થા, એલચી, ધાણા. જીરુ  પ્રભાવિત થવાની ધારણા છે

ગુરૂવાર, તા. 5-6-2025,  હસ્ત  નક્ષત્ર, કન્યા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એજ્યુકેશન, કન્સલ્ટન્સી, મેનેજમેન્ટ, શિપિંગ  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, મકાઇ, સોયાબીન, સરસવ પ્રભાવિત થવાની ધારણા છે.
 
શુક્રવાર, તા. 6-06-2025,  ચિત્રા નક્ષત્ર, કન્યા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. હોટેસ, એન્ટરટેઇનમેન્ટ, ફિલ્મ કેમિકલ્સ, ટેક્સ્ટાઇલ  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા કપાસ, ચણા, જવ, ગુવાર ગમ, ગુવાર સીડ   પ્રભાવિત થવાની ધારણા છે.

સોમવાર, તા. 9-06- 2025,  વિશાખા નક્ષત્ર, વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી  તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એજ્યુકેશન, કન્સલ્ટન્સી, મેનેજમેન્ટ, પીએસયુ  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.   એગ્રી કોમોડિટીમાંહળદર, ચણા, સોયાબીન, મકાઇ, સરસવ  પ્રભાવિત થવાની ધારણા છે. 

Related News

Icon