આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. બજેટ પહેલા શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. શેરબજારની શરૂઆત ધીમી થઈ છે. નિફ્ટી 20 પોઈન્ટ ઉપર ખુલ્યો, જ્યારે સેન્સેક્સ 50 પોઈન્ટ ઉપર ખુલ્યો. જોકે, આ પછી દબાણ વધતું જણાતું હતું. ત્યારબાદ નિફ્ટી 41 પોઈન્ટ વધ્યો અને 23500 ની ઉપર ટ્રેડ થવા લાગ્યો, જ્યારે સેન્સેક્સ 200 પોઈન્ટ વધ્યો.

