
ડૉ. હેમિલ લાઠિયા- જ્યોતિષાચાર્ય
મંગળવાર તા. 22/04/2025
શ્રવણ નક્ષત્ર મકર રાશિ બજારના ઉદિત લાભ, ગ્રહ, નક્ષત્ર, યોગ વહેરેના આધારા જયોતિષ ગણતરી સંભાવના મંદી /Down
બપોરના સમયે 2થી 3 દરમ્યાન નકારાત્મક, ફૂડ, FMCG, હોટલ, ડેરી, પ્રવાસન, ગોલ્ડ, સિલ્વર પ્રવાસન, તલ, મગફળી, સોયાબીન, સરસવ પ્રભાવિત
બુધવાર તા. 23/04/2025
ઘનિષ્ઠા નક્ષત્ર, કુંભ રાશિ, બજારમાં ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરાના વગેરેના આધારે જયોતિષ ગણતરીની સંભાવના તેજી / UP રહે.
બજાર સમય 12થી 1 દરમ્યાન નકારાત્મક
પાવર, ગૅસ, લોજિસ્ટિક, આઈટી, પ્રવાસન, મગ, ચણા, જીરું, એલચી, પ્રભાવિત
ગુરુવાર તા. 24/04/2025
શતતારા નક્ષત્ર, કુંભ રાશિ, બજારના ઉદિત લાભ, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરના આધારે જયોતિષ ગણતરી સંભાવના તેજી / UP તરફી રહે.
બજાર સમય 1થી 3 દરમ્યાન નકારાત્મક વલણ
ફાર્મા, માઈન, કેમિકલ, પ્રવાસન, સિલ્વર, ગોલ્ડ, પ્રવાસન, એરંડા, ગુવાર ગમ. ગુવાર સિડ, જવ, જીરા, પ્રભાવિત
શુક્રવાર તા. 25/04/2025
ઉ.ભાદ્રપદ નક્ષત્ર, મીન રાશિ, બજારના ઉદિત લાભ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જયોતિષ ગણતરી સંભાવના, મંદી / Down રહે. બજાર સમય 11થી 12 દરમ્યાન નકારાત્મક
ફિલ્મ,આઈટી, કેમિકલ, પ્રવાસન, ગોલ્ડ, સિલ્વર, તલ, મગફળી, સરસવ, એરંડા, કપાસ, પ્રભાવિત
શનિવાર તા. 26/04/2025
ભરણી નક્ષત્ર, મેષ રાશિ.
બજારના ઉદિત લાભ, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા, વગેરના આધારે જયોતિષ ગણતરની સંભાવના તેજી / UP રહે.
બજાર સમય 10થી 11 દરમ્યાન નકારાત્મક રહે, ફૂડ, ડેરી, સિલ્વર, ગોલ્ડ, પ્રભાવિત.
તલ, કપાસ, ચણા, સરસવ, જીરા પ્રભાવિત