
- ચાર્ટ સંકેત
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૨૪૦૮.૧૭ તા.૨૦-૦૬-૨૦૨૫) ૮૦૩૫૪.૫૮નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૧૬૧૬.૭૪ અને ૪૮ દિવસની ૮૦૫૨૭.૫૨ તેમ જ ૨૦૦ દિવસની ૭૮૪૮૯.૫૯ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૨૪૯૫ ઉપર ૮૨૭૮૪ કુદાવે તો ૮૨૯૬૦, ૮૩૨૦૦, ૮૩૪૫૦, ૮૩૬૯૦ સુધીની શક્યતા. નીચામાં ૮૧૦૧૨, ૮૦૩૫૪ નીચે નબળાઈ સમજવી. ઈઝરાયલ, ઈરાન યુદ્ધનાં બદલાતા રંગો પર નજર રાખવી. બન્ને બાજુના વેપારમાં સાવચેત રહેવું નહીંતર થોડું કમાવાની લાલચમાં વધુ ગુમાવવાનો વારો આવશે.
એસ્ટ્રાલ (બંધ ભાવ રૂ.૧૫૫૮.૫૦ તા.૨૦-૦૬-૨૫) ૧૨૫૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૫૨૭.૬૬ અને ૪૮ દિવસની ૧૪૪૯.૨૨ તેમ જ ૨૦૦ દિવસની ૧૫૬૭.૯૬ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૯૨ ઉપર વધુ સુધારો જોવા મળે નીચામાં ૧૫૦૨ નીચે બંધ આવે તો ૧૪૬૫ મહત્ત્વનો સપોર્ટ ગણાય.
ઓરબિન્દો ફાર્મા (બંધ ભાવ રૂ.૧૦૯૭.૨૦ તા.૨૦-૦૬-૨૫) ૧૧૯૪.૩૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૩૪.૩૨ અને ૪૮ દિવસની ૧૧૬૨.૪૮ તેમ જ ૨૦૦ દિવસની ૧૨૦૧.૩૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૨૮, ૧૧૪૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૦૭૮ નીચે ૧૦૬૦, ૧૦૪૩ સુધીની શક્યતા.
બજાજ ફિનસર્વ (બંધ ભાવ રૂ.૧૯૮૬.૨૦ તા.૨૦-૦૬-૨૫) ૨૦૫૯.૭૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજડ ૧૯૯૯.૨૯ અને ૪૮ દિવસની ૧૯૮૮.૬૦ તેમ જ ૨૦૦ દિવસની ૧૮૪૬.૭૬ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરપી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરેમ ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૯૬ ઉપર ૨૦૨૫, ૨૦૩૯ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૯૫૭ નીચે ૧૯૨૧ તુટે તો ૧૯૧૬, ૧૮૭૯ સુધીની શક્યતા.
ડીએલએફ (બંધ ભાવ રૂ.૮૫૪.૨૫ તા.૨૦-૦૬-૨૫) ૮૮૬.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૪૦.૮૨ અને ૪૮ દિવસની ૭૭૨.૦૪ તેમ જ ૨૦૦ દિવસની ૭૫૬.૩૪ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવડાકિ એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરઁ ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલપોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૫૮ ઉપર ૮૬૮. ૮૭૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૩૭ નીચે ૮૩૩ તુટે તો ૮૨૬, ૮૧૫ સુધીની શક્યતા.
જીઓ ફાયનાન્સ (બંધ ભાવ રૂ૨૯૪.૨૫ તા.૨૦-૦૬-૨૫) ૩૦૬.૮૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૯૦.૯૦ અને ૪૮ દિવસની ૨૭૪.૭૧ તેમ જ ૨૦૦ દિવસની ૨૭૮.૪૭ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૯૭ ઉપર ૩૦૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૮૨ નીચે ૨૭૮ તુટે સતો ૨૭૧ સુધીની શક્યતા.
મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર (બંધ ભાવ રૂ.૩૧૮૪.૪૦ તા.૨૦-૦૬-૨૫) ૨૯૩૨નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૦૪૬.૨૮ અને ૪૮દિવસની ૨૯૮૬.૩૨ તેમ જ ૨૦૦ દિવસની ૨૮૩૭.૮૬ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૨૦૩ ઉપર ૩૨૭૧ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર વધુ સુધારો જોવાય. નીચામાં ૩૦૮૨ સપોર્ટ ગણાય.
બેંક નિફટી ફયુચર (બંધ ૫૬૨૯૮.૦૦ તા.૨૦-૦૬-૨૫) ૫૭૧૬૫.૨૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૫૯૯૪.૯૯ અને ૪૮ દિવસની ૫૪૮૭૪.૫૬ તેમ જ ૨૦૦ દિવસની ૫૨૧૩૮.૫૨ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ નમાસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૬૩૪૦, ૫૬૪૧૫ ઉપર ચાલે તો ૫૬૬૦૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૫૫૦૫ નીચે ૫૫૩૫૦ તુટે તો નબળાઈ સમજવી.
નિફટી ફયુચર (બંધ ૨૫૧૧૧.૭૦ તા.૨૦-૦૬-૨૫) ૨૪૫૭૫.૩૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૪૮૯૭.૫૫ અને ૪૮ દિવસની ૨૪૫૩૧.૪૨ તેમ જ ૨૦૦ દિવસની ૨૩૮૮૫.૪૭ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૫૧૩૭ ઉપર ૨૫૩૦૭ કુદાવે તો ૨૫૩૭૦,૨૫૪૪૦,૨૫૫૧૦ સુધીની શક્યતા. નીચામાં ૨૪૭૩૫ નીચે ૨૪૫૭૫ તુટે તો નબળાઈ સમજવી.
સાયોનારા
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું મુજથી સમજદાર હોય છે.
- મરીઝ
- અશોક ત્રિવેદી