ડોનાલ્ડ ટ્રમ્પની જીતને કારણે ભારતીય ટેક્નોલોજી શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. કારણ કે તમામ મોટી ભારતીય IT કંપનીઓનો અમેરિકામાં બિઝનેસ છે અને ટ્રમ્પની આ જીત સાથે TCS, Infosys, HCL Tech, Wipro અને Dixon Tech જેવા શેરોમાં તોફાની ઉછાળો જોવા મળી રહ્યો છે.

