Home / Gujarat / Banaskantha : Voting for 614 gram panchayats of Banaskantha on June 22,10 lakh voters.

બનાસકાંઠાની 614 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 22 જૂને મતદાન, 10 લાખથી વધુ મતદારો આપશે મત

બનાસકાંઠાની 614 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 22 જૂને મતદાન, 10 લાખથી વધુ મતદારો આપશે મત

સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ઉમેદવારો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે, ત્યારે બનાસકાંઠામાં ગ્રામ પંચાયત ચૂંટણી સંદર્ભમાં જિલ્લા કલેકટરે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી, જેમાં ૬૧૪ ગ્રામ પંચાયતો માટે ૨૨ જૂન રવિવારના રોજ મતદાન યોજાશે. આજે ઉમેદવારી ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે અને આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખ્યાલ આવશે કેટલી ગ્રામ પંચાયત સમરસ થઈ? એમ કલેકટરે જણાવ્યું હતું. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon