
જામનગર જિલ્લામાં સિક્કા શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રકાશભાઈ નાથાલાલ વ્યસની નિમણુંક કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં માણાવદર તાલુકા પ્રમુખ તરીકે ગગજીભાઈ ભેટારીયા, વિસાવદર તાલુકા પ્રમુખ તરીકે અભિષેકભાઈ ગોસ્વામી, ચોરવાડ તાલુકા પ્રમુખ તરીકે વિમલકુમાર મીઠાણીની પસંદગી કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં બાબરા શહેર ભાજપ પ્રમુખ તરીકે કિરીટભાઈ પરવાડીયા, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ચેતનભાઈ ધાનાણી, અમરેલી શહેર ભાજપ પ્રમુખ તરીકે વિજયભાઈ ચોટલીયા, સાવરકુંડલા ભાજપ પ્રમુખ તરીકે તરીકે રજનીભાઇ ડોબરીયાની નિમણુંક કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાં ઊંઝા શહેર ભાજપ પ્રમુખ તરીકે હર્ષદભાઈ પટેલ, ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે સંજયભાઈ રાવળ, વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ પટેલ, જોટાણા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે મયંકભાઇ પટેલની પસંદગી કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રમેશકુમાર મનજીભાઇ પટેલની નિમણુંક કરવામાં આવી છે.
પાટણ જિલ્લામાં સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે મુકેશભાઈ સવજીભાઈ ચૌધરી, સિદ્ધપુર શહેર ભાજપ પ્રમુખ તરીકે કૌશલકુમાર જોશી, ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ તરીકે જયકુમાર રાજેશભાઈ પટેલની નિમણુંક કરવામાં આવી છે.
https://twitter.com/BJP4Gujarat/status/1908196490897743892