પંજાબ સરકારે શાળા અને કોલેજની કેન્ટીનમાં અને કેમ્પસના 500 મીટરની અંદર એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. એનર્જી ડ્રિંક્સનું વ્યસન બાળકો અને યુવાનોના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે. બાળકો અને યુવાનોમાં લોકપ્રિય બનેલા એનર્જી ડ્રિંક્સ અંગે પંજાબ સરકારે એક મોટો નિર્ણય લીધો છે.

