કપિલ શર્મા (Kapil Sharma) 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' (The Great Indian Kapil Show) ની ત્રીજી સિઝન સાથે પરત ફરી રહ્યો છે. આ વખતે શોમાં મોટા સ્ટાર્સ અને ઘણી બધી મસ્તી જોવા મળશે. આ સિઝન 21 જૂન 2025થી શરૂ થવા જઈ રહી છે. ચાલો જાણીએ કે કપિલ શર્મા દરેક એપિસોડ માટે કેટલી ફી લે છે, તે જાણીને તમે ચોંકી જશો.

