Home / India : Stop factionalism Rahul Gandhi slams Congress workers

'જૂથવાદ બંધ કરો અને એક સાથે મળીને કામ કરો', રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને ઝાટક્યા

'જૂથવાદ બંધ કરો અને એક સાથે મળીને કામ કરો', રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને ઝાટક્યા

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કોંગ્રેસના 'સંગઠન સર્જન અભિયાન'ની શરૂઆત કરી છે. આ અભિયાનનો ઉદ્દેશ 2028ની વિધાનસભા ચૂંટણી માટે પક્ષ સંગઠનને મજબૂત બનાવવા અને 20 વર્ષથી નિસ્તેજ બનેલા કોંગ્રેસ સંગઠનને મિશન 2028 માટે તૈયાર કરવાનો છે. રાહુલ ગાંધી પાંચ કલાકની મુલાકાત દરમિયાન પાંચ બેઠકોમાં ભાગ લીધો હતો. તેમણે નેતાઓને જૂથવાદ દૂર કરવા, એકજૂટ બની કામ કરવા અને સંગઠનાત્મક ઢાંચાને સશક્ત બનાવવા સંદેશ આપ્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon